મોબાઈલ એપ્લીકેશનના સ્ક્રીનશોટ

મોટી હવેલી જામનગરની એપ્લીકેશનના સ્ક્રીનશોટ અહી મુકેલ છે. જેની મદદથી તમે જોઈ સક્સો કે મોટી હવેલી જામનગરની એપ્લીકેશનની મદદથી તમે કઈ કઈ સુવિધાઓનો ઉપયોગ લઇ સક્સો.

screenshot
screenshot
screenshot
screenshot
screenshot
screenshot
screenshot
  • નોટીફીકેસન

    તમને દરરોજના અગત્યના હવેલી તરફથી એપ્લીકેસનમાં નોટીફીકેસન મળશે.

  • ફોટોઝ

    હવેલીના દરેક ત્યોહાર અને ઉત્સવના ફોટોઝ તમે એપ્લીકેસનમાં જોઈ સક્સો.

  • વિડીઓ

    હવેલીના દરેક ત્યોહાર અને ઉત્સવના વિડીઓ તમે એપ્લીકેસનમાં જોઈ સક્સો.

feature
  • પુસ્તકો અને ડોક્યુમેન્ટ્સ

    હવેલીના પુસ્તકો અને ડોક્યુમેન્ટ્સ તમે એપ્લીકેસનમાંથી જ ડાઉનલોડ કરી સક્સો.

  • ઉત્સવો

    હવેલીમાં ઉજવાતા દરેક ઉત્સવની તારીખ, તિથી અને દર્શનનો સમય તમે એપ્લીકેસનમાં જોઈ સક્સો.

  • જન્મ દિવસો

    હવેલીના બાવાશ્રીઓના જન્મદિવસની માહિતી, તારીખ અને તિથી તમે એપ્લીકેસનમાં જોઈ સક્સો.

વૈષ્ણવ સમાજ

ભારતમાં પહેલી વખત વૈષ્ણવ સમાજને મોબાઈલ એપ્લીકેશન દ્વારા જોડવામાં આવી રહ્યો છે. દરેક વૈષ્ણવ વિના મુલ્યે પોતાની અને પોતાના વેપારની બધી માહિતી મોટી હવેલી જામનગરની અપ્લીકેશનમાં નાખી સક્સે. અને બીજા વૈષ્ણવોને તેના નામથી, તેના ધંધાના નામથી કે તેના ધંધાના પ્રકારથી સર્ચ પણ કરી સકસે. જેથી દરેક વૈષ્ણવ સામાજિક અને આર્થીક રીતે એક બીજા સાથે જોડાયેલ રહે.

દરેક વૈષ્ણવનું પોતાનું પ્રોફાઈલ

મોટી હવેલી જામનગરણી એપ્લીકેશનમાં દરેક વૈષ્ણવ પોતાનું પ્રોફાઈલ વિના મુલ્યે બનાવી સકસે. સાથે સાથે પોતાની અડ્રેસ, પોતાનો મોબાઈલ નંબર અને પોતાનો ફોટો પણ uઅપલોડ કરી સક્સે.

પોતાના ધંધાની સંપૂર્ણ માહિતી

વૈષ્ણવ પોતાના ધંધાનુ નામ, ધંધાનો પ્રકાર, ધંધાના મોબાઈલ નંબર, ધંધાણી સરનામું, ધંધાની સંપૂર્ણ માહિતી પોતાના બનાવેલ પ્રોફાઈલમાં એડ કરી સકસે.

બીજા વૈષ્ણવોને સર્ચ કરી સકવા

વૈષ્ણવો બીજા વૈષ્ણવને તેના નામથી સર્ચ કરી સક્સે, બીજા વૈષ્ણવના ધંધાના પ્રકાર અને નામથી પણ સર્ચ કરી સક્સે. અને તેની કોન્ટેક્ટ ડીટેઈલ્સ મેળવી સકસે. જેથી વૈષણવો એક બીજા સાથે સામાજિક અને આર્થીક રીતે જોડાયેલ રહે.

મોટી હવેલી જામનગરનો સંપર્ક

તમને કોઈ પ્રશ્ન હોઈ તો તમે મોટી હવેલી જામનગરનો સીધો સંપર્ક કરી શકો છો.

+૯૧-૨૮૮-૨૬૭૭૨૧૨

ફોન

મોટી હવેલીમાં ફોન કરવાનો સમય સવારે ૯ થી ૧૨ અને સાંજે ૫ થી ૭ નો રહેશે.

કોલ લગાડો
info@motihavelijamnagar.org

ઈ-મેઇલ

તમારા કોઈ પણ પ્રશ્નોનો જવાબ તમને મોટી હવેલી તરફથી ૨૪-૪૮માં ઈ-મેઇલ દ્વારા મળી જશે.

ઈ-મેઇલ કરો
જામનગર

સરનામું

મોટી હવેલી જામનગર, શ્રી વલ્લભાચાર્ય રોડ, જામનગર - ૩૬૧૦૦૧. ગુજરાત. ભારત.

ગુગલ મેપ

સીધો સંપર્ક

નીચેનું કોન્ટેક્ટ ફોર્મ ભરીને તમે મોટી હવેલીની ઓફિસમાં ડાઈરેકટ મેસેજ પણ મોકલી શકો છો.